મંધાના 150 T-20 મેચ રમનાર પ્રથમ લેફ્ટ હેન્ડર ખેલાડી પણ બની બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ રહી છે.…
View More સ્મૃતિ મંધાનાએ શેફાલી વર્મા સાથે મળી તોડ્યો વર્લ્ડ રેકોર્ડCategory: Sports
હવે કોઇ નહીં બની શકે ‘કેપ્ટન કૂલ’ એમ.એસ. ધોનીની ટ્રેડમાર્ક માટે અરજી
પ્રભા સ્કિલ સ્પોટ્ર્સ પ્રાઇવેટ કંપનીએ પણ અરજી કરી છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે. ધોની 7 જુલાઈએ 44…
View More હવે કોઇ નહીં બની શકે ‘કેપ્ટન કૂલ’ એમ.એસ. ધોનીની ટ્રેડમાર્ક માટે અરજીઇંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીનો તરખાટ, 34 બોલમાં 45 રન
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના 14 વર્ષીય યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીનું બેટ ઇંગ્લેન્ડની ધરતી પર ફરી એકવાર ગર્જ્યું છે. ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે ચાલી રહેલી બીજી…
View More ઇંગ્લેન્ડમાં વૈભવ સૂર્યવંશીનો તરખાટ, 34 બોલમાં 45 રનજોફ્રા આર્ચર કાલની મેચ નહીં રમે, ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન જાહેર
ઇંગ્લેન્ડે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ માટે પોતાના પ્લેઇંગ 11 ખેલાડીઓની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડની ટીમે પોતાના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. કેપ્ટન…
View More જોફ્રા આર્ચર કાલની મેચ નહીં રમે, ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન જાહેર4 ટેસ્ટ, 4 T-20, 3 વન ડે જુલાઈમાં ટીમ ઈન્ડિયાનું ફુલ શેડ્યૂલ
ભારતીય પુરુષ અને મહિલા ટીમ હાલ ઈંગ્લેન્ડમાં, પુરુષ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને મહિલા ટીમ T-20 શ્રેણી રમી રહી છે જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ…
View More 4 ટેસ્ટ, 4 T-20, 3 વન ડે જુલાઈમાં ટીમ ઈન્ડિયાનું ફુલ શેડ્યૂલT-20 વર્લ્ડ કપની જીતની વર્ષગાંઠે હાર્દિક પંડ્યાએ શેર કર્યો ઇમોશનલ વીડિયો
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2024 માં ભારતની T-20 વર્લ્ડ કપ જીતની પ્રથમ વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો. આ…
View More T-20 વર્લ્ડ કપની જીતની વર્ષગાંઠે હાર્દિક પંડ્યાએ શેર કર્યો ઇમોશનલ વીડિયોઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહના સ્થાને અર્શદીપસિંહ?
પ્રસિધ્ધ કૃષ્ણા ફીટ ન થાય તો આકાશદીપને તક, શાર્દુલ ઠાકુરના સ્થાને કુલદીપ યાદવને સ્થાનની ચર્ચા, બુધવારે મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ…
View More ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહના સ્થાને અર્શદીપસિંહ?એશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકી
સોની સ્પોટ્ર્સના પ્રોમોમાં ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકાના કેપ્ટનની જ તસવીર ભારતના યજમાની એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ફક્ત ત્રણ મહિના બાકી છે ત્યારે હાલમાં…
View More એશિયા કપ-2025માં પાકિસ્તાન નહીં રમે? પ્રોમોમાં પાક.ની બાદબાકીવેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ
ગયાનામાં વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ટીમના એક ક્રિકેટર પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ…
View More વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર સામે 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપવિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમ
વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 30 જૂનથી શરૂૂ થઈ રહ્યો છે. દર વખતની જેમ વિશ્વભરના ટેનિસ ચાહકોની નજર ફરી એકવાર આ સૌથી પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ પર…
View More વિમ્બલ્ડન ચેમ્પિયનને મળશે 35 કરોડની અધધ રકમ