સોમવારનો દિવસ ભારતીય રમત જગત માટે નિરાશાજનક સાબિત થયો, કારણ કે એક પછી એક સ્ટાર ખેલાડીઓને ગંભીર ઈજાઓના સમાચાર સામે આવ્યા. ક્રિકેટથી લઈને બેડમિન્ટન સુધી,…
View More બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ ઈજાગ્રસ્ત, તમામ ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યુંCategory: Sports
રણજી ટ્રોફી; બંગાળના શમી અને શાહબાઝે ગુજરાતને હરાવ્યું
બંગાળ ટીમના મોહમ્મદ શમી અને શાહબાઝ અહેમદે રણજી ટ્રોફીમાં ગુજરાતને હરાવ્યું. બંનેએ પ્રથમ ઇનિંગમાં ગુજરાતને 167 રનમાં આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંગાળે મજબૂત…
View More રણજી ટ્રોફી; બંગાળના શમી અને શાહબાઝે ગુજરાતને હરાવ્યુંકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબેરામાં પ્રથમ ટી-20 મેચ
વન ડે માં હાર બાદ ટી-20 શ્રેણી જીતવા ટીમ ઇન્ડિયા ઉત્સુક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચ 29 ઓક્ટોબરે કેનબેરામાં…
View More કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબેરામાં પ્રથમ ટી-20 મેચટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐય્યર ICUમાં દાખલ, જાણો હવે કેવી છે તબિયત
ભારતીય વનડે ટીમનાવાઇઝ-કેપ્ટન શ્રેયસ ઐયરને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચ દરમિયાન…
View More ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐય્યર ICUમાં દાખલ, જાણો હવે કેવી છે તબિયતમહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?
ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડની પરાકાષ્ઠા આવી ગઈ છે, પરંતુ મેઘરાજા બાજી બગાડવાની તૈયારીમાં હોય એવું…
View More મહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદ નડશે?ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી T-20 સીરિઝ
શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ODI સિરીઝ 2-1થી ગુમાવી હતી. જો કે, સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ODI માં રોહિત શર્મા અને વિરાટ…
View More ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી T-20 સીરિઝIPL છોડી વિદેશી લીગમાં રમશે રોહિત શર્મા, વિરાટ કોહલી ?
રવિચંદ્રન અશ્ર્વિને બિગ બેશ લીગ સાથે પહેલાં જ ડીલ કરી લીધી છે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે ભારતીય ક્રિકેટના દિગ્ગજો…
View More IPL છોડી વિદેશી લીગમાં રમશે રોહિત શર્મા, વિરાટ કોહલી ?30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશે
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચ 9 વિકેટથી પોતાના નામે કરી છે. આ મેચમાં ભારત માટે બોલર અને બેટ્સમેન બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું…
View More 30 નવેમ્બરથી ભારત-સાઉથ આફ્રિકા વન-ડે શ્રેણી, રોહિત-કોહલીને તક મળશેરોહિત શર્માનું બોડી ટ્રાન્સફોર્મેશન, 3 માસમાં 11 કિલો વજન ઘટાડ્યું
આ વર્ષે માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માએ ઓસ્ટ્રેલીયા સામેની ODI માં કમબેક કર્યું, પણ તેણે ચાહકોને નિરાશ કર્યા. રોહિત ફક્ત 8 રન બનાવીને…
View More રોહિત શર્માનું બોડી ટ્રાન્સફોર્મેશન, 3 માસમાં 11 કિલો વજન ઘટાડ્યુંમહિલા વન ડે વર્લ્ડ કપમાં 3 ટીમો ક્વોલિફાય, ભારત માટે ગુરુવારે કરો યા મરોનો મુકાબલો
ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટોચના સ્થાને મહિલા વનડે વર્લ્ડ કપ 2025 માં રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે…
View More મહિલા વન ડે વર્લ્ડ કપમાં 3 ટીમો ક્વોલિફાય, ભારત માટે ગુરુવારે કરો યા મરોનો મુકાબલો