જૂનાગઢ દારૂના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામેની ગુજસીટોકમાં વધુ એકની ધરપકડ

જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતી ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે. શેઠ ની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલ ગુન્હામાં નાસતા…

View More જૂનાગઢ દારૂના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગેંગ સામેની ગુજસીટોકમાં વધુ એકની ધરપકડ

જૂનાગઢમાં નવપરિણીત યુવકના આપઘાત અંગે પત્ની સામે ગુનો

આત્મહત્યા માટે મરવા મજબુર કર્યાની ફરિયાદ જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય પીયુષભાઈ ગોહિલે લગ્નના માત્ર 23 દિવસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.…

View More જૂનાગઢમાં નવપરિણીત યુવકના આપઘાત અંગે પત્ની સામે ગુનો

બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડા

જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારીયાના દારૂના હવાલાના 92.10 લાખના વ્યવહારોને લઈને આંગડીયા પેઢીમાં પોલીસે દરોડા પાડયા હતાં. આર.કે.આંગડીયામાં થયેલા 92 લાખના હવાલા મામલે પોલીસે આંગડીયા…

View More બુટલેગરના 92 લાખના હવાલા મામલે R.K. આંગડિયામાં દરોડા

ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવી

જૂનાગઢના ગિરનાર પર્વત નજીક આવેલા ભારતવન આશ્રમમાં મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. આશ્રમમાં સેવા માટે રહેતા ચોટીલાના એક યુવકે મહંત પર લાકડી વડે…

View More ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવી

જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યા

ગઠિયાએ ફ્રોડના નાણા જમા કરાવતા બેંક મેનેજરનું ખાતું હૈદરાબાદ પોલીસે ફ્રીઝ કરી દીધું જૂનાગઢમાં રહેતા અને મજેવડીમાં ફરજ બજાવતા બેંક મેનેજરે શેરબજારમાં 400 ટકા નફો…

View More જૂનાગઢમાં 400 ટકા નફાની લાલચમાં મહિલા બેંક મેનેજરે 23.77 લાખ ગુમાવ્યા

જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના સામે છે. શહેર મધુરમ વિસ્તારમાં પફેમસ ફૂટવેરથ તરીકે ઓળખાતા એક જાણીતા શોરૂૂમના માલિકે પોતાના શોરૂૂમની…

View More જૂનાગઢમાં ફૂટવેર શો-રૂમના માલીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા

જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને…

View More જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા

એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે

જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં 4 યૂવાને સ્યૂસાઇડ નોટ લખી, વીડિયો બનાવી કરેલો આપઘાત પત્ની અને તેના મામા સામે ગંભીર આક્ષેપો, કડક સજા આપવા માંગણી જૂનાગઢમાં…

View More એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે

જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂક

  ગુજરાત મિરર, જૂનાગઢ તા.31ગૃહ વિભાગે જૂનાગઢના નવા જિલ્લા પોલીસ વડા તરીકે એસ.આર. ઓડેદરાની નિયુક્તિ કરી છે. તેઓ હાલમાં ગાંધીનગર ખાતે કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે…

View More જૂનાગઢમાં નવા જિલ્લા પોલીસવડા તરીકે એસ.આર.ઓડેદરાની નિમણૂક

જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે લગભગ 20 દિવસ પહેલાં થયેલા ભયાનક અગ્નિકાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં એક બાળકી સહિત ત્રણ લોકોના કરુણ…

View More જૂનાગઢમાં ત્રણનો ભોગ લેનાર અગ્નિકાંડમાં મનપાના વોર્ડ એન્જિનિયર આરોપી જાહેર