કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે….છે દશા સારી ગ્રહોની વર્ષ સારું થઈ જશે મનહર ઉધાસે કોઈ કવયિત્રીની રચનાને પ્રથમ વખત સ્વર આપ્યો…
View More સૂર અને સંગીતના સંગાથે શબ્દોને મળ્યો સફળતાનો રંગCategory: વિશેષ અંક
આપણાં પતંગિયાની વિસ્મયભરી દુનિયામાં ડોકિયું કરાવે છે આ વન અધિકારી
ગુજરાતી ભાષામાં પતંગિયા વિશેના આ પ્રથમ પુસ્તકના લેખિકા છે ધરમપુર ખાતે મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રુચિ દવે પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે તેઓના હાથે બટરફ્લાય…
View More આપણાં પતંગિયાની વિસ્મયભરી દુનિયામાં ડોકિયું કરાવે છે આ વન અધિકારીસંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ
“મા હું પણ સાથે આવીશ, ટ્રેનના પાટા પર તારી સાથે જ સૂઈશ” દીકરાના આ શબ્દોએ આપઘાત કરવા જતાં ધનલક્ષ્મીબેન ત્રિવેદીના જીવનમાં પરિવર્તન આણ્યું જીવનના દરેક…
View More સંઘર્ષથી જીવનને સજાવતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટસેવાના શોખ થકી ખુશાલીનો વન્સમોર માણે છે આ નાટ્ય નિર્માત્રી
આપણા કાર્ય થકી કોઈને પ્રેરણા મળે કે કોઈના જીવનમાં બદલાવ આવે તેનાથી વધુ ઉત્તમ વાત કઈ હોઈ શકે?: પૂર્વી જાડાવાલા પૂર્વી જાડાવાલાએ નિર્માણ કરેલ નાટકોએ…
View More સેવાના શોખ થકી ખુશાલીનો વન્સમોર માણે છે આ નાટ્ય નિર્માત્રીઅકસ્માતે એક પગ છીનવ્યો પણ સોશિયલ મીડિયાએ આપી નવી ઓળખ અને આવક
નેહા ભટ્ટે અકસ્માત બાદ શરૂૂ કરેલ ટી સ્ટોલ પર આબાલ-વૃદ્ધ સૌ કોઈ તેમની ચાનો સ્વાદ લેવા આવતા અને બદલામાં હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડતા શોલ્ડરમાં…
View More અકસ્માતે એક પગ છીનવ્યો પણ સોશિયલ મીડિયાએ આપી નવી ઓળખ અને આવકસંપત્તિ વેચી એરગન ખરીદનાર પિતાનું મેડલ મેળવી ઋણ ચૂકવતી દીકરી
આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલના પ્રથમ દિવસે મહિલાઓની 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને પોતાનું નામ બનાવ્યું હતું સોનમ મસ્કરે પોતાની મહેનત અને લગનથી શૂટિંગમાં…
View More સંપત્તિ વેચી એરગન ખરીદનાર પિતાનું મેડલ મેળવી ઋણ ચૂકવતી દીકરીફાઇટ કરીને નામ,દામ મેળવે છે આ યુવતી
દરેક મહિલા પોતાની સુરક્ષા કરી શકે તે માટે દર શનિવારે 13 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને ફ્રી સેમિનારમાં કિક, પંચ, સુરક્ષાની ટેક્નિક શીખવે છે ઈશિકા…
View More ફાઇટ કરીને નામ,દામ મેળવે છે આ યુવતી