વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચોથું વર્ષ 2025 માં શરૂૂ થયું હતું અને 2027 માં સમાપ્ત થશે. તે વર્ષે એક નવું સર્કલ શરૂૂ થશે . જોકે ,…
View More વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ત્રણ નવી ટીમોની થશે એન્ટ્રીCategory: રાષ્ટ્રીય
આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય, હવે મેં આગળ વધવાનું નક્કી કર્યું છે
સ્મૃતિ મંધાના સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશ મુચ્છલની પોસ્ટ ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સિંગર-દિગ્દર્શક પલાશ મુચ્છલના લગ્ન અંગે ઘણા દિવસોથી સસ્પેન્સ ચાલી રહ્યું…
View More આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય, હવે મેં આગળ વધવાનું નક્કી કર્યું છેવિરાટ કોહલી-રોહિત શર્મા હવે રાજકોટમાં સાથે રમતા જોવા મળશે
14 જાન્યુઆરીના રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વન ડે વર્તમાન ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો વિરાટ કોહલી અને રોહિત શર્મા વિના ભારતીય ટીમનો ઉધ્ધાર નથી થવાનો, પણ કમનસીબી એ…
View More વિરાટ કોહલી-રોહિત શર્મા હવે રાજકોટમાં સાથે રમતા જોવા મળશેકાલે ભારત-દ.આફ્રિકા વચ્ચે ટી-20નો પ્રથમ મુકાબલો
રોહિત-કોહલી સહિતના સાત ખેલાડીઓ જોવા નહીં મળે, હાર્દિક પંડયા-ગીલની વાપસી દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરીઝમાં શાનદાર જીત મેળવ્યા બાદ, હવે ભારતીય ટીમ ફટાફટ ક્રિકેટ એટલે…
View More કાલે ભારત-દ.આફ્રિકા વચ્ચે ટી-20નો પ્રથમ મુકાબલોકોહલી પરિવાર સાથે સિંહચલમ મંદિરની મુલાકાતે: ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ હાજર
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી તેના પરિવાર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાથે, ગઇકાલે વિશાખાપટ્ટનમના સિંહચલમ મંદિરની મુલાકાત લીધી હતી. 2 મિનિટ 36 સેક્ધડના વીડિયોમાં કોહલી સુંદર…
View More કોહલી પરિવાર સાથે સિંહચલમ મંદિરની મુલાકાતે: ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ હાજરઇન્ડિગોનું બખડજંતર દર્શાવે છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એરલાઇન્સની મનમાની ચાલે છે
ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ એવી ઇન્ડિગો એરલાઇન્સના ભવાડાએ આખા દેશને માથે લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સના ભવાડા નવા નથી પણ છેલ્લા એક અઠવાડિયામાં ભવાડાએ વિકરાળ…
View More ઇન્ડિગોનું બખડજંતર દર્શાવે છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એરલાઇન્સની મનમાની ચાલે છેસત્તાવાર સમારંભોમાં ગેરહાજરીનો સિલસિલો જોતાં રાહુલને સ્ટેટ ડિનરમાં આમંત્રણ ન અપાયું, પણ થરૂરને સન્માન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ગઇરાતે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુતિન ટૂંક સમયમાં રાત્રિભોજનમાં હાજરી આપવા માટે પહોંચશે. કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરને…
View More સત્તાવાર સમારંભોમાં ગેરહાજરીનો સિલસિલો જોતાં રાહુલને સ્ટેટ ડિનરમાં આમંત્રણ ન અપાયું, પણ થરૂરને સન્માનઝોલ મોમોથી અચારી બેંગન: સ્ટેટ ડિનરમાં ભારતીય વાનગીઓની સોડમ
મુરુંગેલાઈ ચારુ નામના સૂપથી લઇ જુદાજુદા એપેટાઇઝર: વૈવિધ્યપૂર્ણ મેઇન કોર્સ અને ડેસર્ટમાં બદામનો હલવો અને કેસર-પિસ્તા કુલ્ફી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસ દરમિયાન, ભારતીય…
View More ઝોલ મોમોથી અચારી બેંગન: સ્ટેટ ડિનરમાં ભારતીય વાનગીઓની સોડમઅન્ય દેશો સાથે ભારતના સંબંધો મામલે કોઈ પાસે વીટો નથી: જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વૈશ્વિક ભાગીદારો પસંદ કરવાની સ્વતંત્રતાનો બચાવ કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે નવી દિલ્હીના મોસ્કો સાથેના સંબંધો ભૂ-રાજકીય ઉતાર-ચઢાવથી…
View More અન્ય દેશો સાથે ભારતના સંબંધો મામલે કોઈ પાસે વીટો નથી: જયશંકરબોલીવૂડ અભિનેતા સોનુ સૂદ, કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી સહિત પાંચ દેશોના લોકો સાથે 970 કરોડની છેતરપિંડી
દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કરનાર રવિન્દ્ર નાથ સોનીએ અમેરિકા અને દુબઈ સહિત પાંચ દેશો સાથે ₹970 કરોડની છેતરપિંડી કરી છે. વધુમાં, તેણે…
View More બોલીવૂડ અભિનેતા સોનુ સૂદ, કુસ્તીબાજ ધ ગ્રેટ ખલી સહિત પાંચ દેશોના લોકો સાથે 970 કરોડની છેતરપિંડી