ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે, કોંગ્રેસ પાર્ટીના નેતા ડો. શમા મોહમ્મદે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે. તાજેતરમાં, કોંગ્રેસના પ્રવક્તા ડો.…
View More મહેરબાની કરીને મુંગા રહો,BCCIની કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદને સલાહICC વન ડે નોકઆઉટમાં 6 વખત ભારત-ઓસીઝ ટક્કર
બન્ને ટીમ 3-3 વખત જીતી છે, સાતમી વખત કોણ કોની ઉપર ભારે પડશે? ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મંગળવારે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો પ્રથમ સેમિફાઇનલમાં…
View More ICC વન ડે નોકઆઉટમાં 6 વખત ભારત-ઓસીઝ ટક્કરગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયું
ભારતમાં પરંપરાગત ઉજવાતી ધુળેટી જેવું જ પર્વ ગ્રીસમાં મનાવવામાં આવે છે. ‘એશ મન્ડે’ તરીકે ઓળખાતા તહેવારમાં લોકો એકબીજાને રંગો ઉડાડે છે. ગ્રીસના દરિયાકાંઠે આવેલા ગેલેકસીડીમાં…
View More ગ્રીસમાં ધુળેટી જેવા રંગનું પર્વ ‘એશ મન્ડે’ ઉજવાયુંદિલ્હીમાં સત્તા પરિવર્તન પછી યમુનાની સફાઇમાં કેન્દ્રની પહેલ: પક્ષીય રાજકારણની બૂ
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય યમુનાને સાફ કરવા માટે એક નવી યોજના બનાવી રહ્યું છે તે સારું છે, પરંતુ શું આવી યોજના તૈયાર કરવા માટે દિલ્હીમાં સત્તા…
View More દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી યમુનાની સફાઇમાં કેન્દ્રની પહેલ: પક્ષીય રાજકારણની બૂડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરીફ લાદ્યો, ટ્રમ્પે કહ્યું- હવે કોઈ રસ્તો નથી બચ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે મંગળવાર એટલે કે આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું…
View More ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ૨૫% ટેરીફ લાદ્યો, ટ્રમ્પે કહ્યું- હવે કોઈ રસ્તો નથી બચ્યોઆ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, પરસેવાથી રેબઝેબ કરી નાંખશે ઉનાળો, હવામાન વિભાગની આગાહી
આ વર્ષે કાળઝાળ ગરમી સાથે લૂ રેકોર્ડ તોડશે. ત્યારે પંખા, કુલર અને એસી… તેને રીપેર કરાવી લો. જો તે ઠીક હોય તો તેને સાફ કરો…
View More આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, પરસેવાથી રેબઝેબ કરી નાંખશે ઉનાળો, હવામાન વિભાગની આગાહીમાયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો, 24 જ કલાકમાં બીજી મોટી કાર્યવાહી
બસપા પ્રમુખ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદ વિરુદ્ધ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દિધા છે. માયાવતીએ…
View More માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો, 24 જ કલાકમાં બીજી મોટી કાર્યવાહી1997થી બોફોર્સ દસ્તાવેજોની પેટી ખોલવામાં નથી આવી
1980-90ના દસકા દરમિયાન કટકીનું મોટું કૌભાંડ બહાર લાવનારા ચિત્રા સુબ્રમણ્યનના નવા પુસ્તકમાં ખુલાસો બોફોર્સ તોપ સોદામા કટકી થયાનો અને તેમા સ્વ. રાજીવ ગાંધી સહીતનાં…
View More 1997થી બોફોર્સ દસ્તાવેજોની પેટી ખોલવામાં નથી આવીખોટી ફાસ્ટટેગ ટોલ કપાત બદલ હવે જવાબદાર અધિકારીને 1 લાખનો દંડ
FASTag વપરાશકર્તાઓને કેટલીકવાર ટોલ કપાત સંદેશા મળે છે જ્યારે તેમના વાહનો ઘરે પાર્ક કરેલા હોય અથવા ટોલ પ્લાઝાને પાર ન કર્યા હોય. અધિકારીઓ આ માટે…
View More ખોટી ફાસ્ટટેગ ટોલ કપાત બદલ હવે જવાબદાર અધિકારીને 1 લાખનો દંડભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે
કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકારો 8 માર્ચે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને તેની નીતિને અનુરૂૂપ અનેક મહિલા-કેન્દ્રિત પહેલો જાહેર કરવાની યોજના બનાવી રહી છે. બીજેપીના સૂત્રોએ…
View More ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે