હિમાચલ પ્રદેશ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને પેપર લીકના અહેવાલોને કારણે રાજ્યભરમાં માર્ચ 2025 સત્ર માટે ધોરણ 12 ની અંગ્રેજી પરીક્ષા રદ કરી છે. ચંબા જિલ્લાની…
View More હિમાચલ પ્રદેશમાં ધો.12ની અંગ્રેજી વિષયની પરીક્ષા રદકાલે ભારત-કિવિઝ વચ્ચે દુબઇમાં ચેમ્પિયન ટક્કર
ભારતીય ટીમ હોટ ફેવરીટ છતાં ન્યૂઝીલેન્ડને હળવાશથી લેવું ભારે પડી શકે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અત્યાર સુધી અજેય રહયું છે પણ કિવિઝની ટીમ પણ બોલિંગ-બેટિંગ-ફિલ્ડિંગમાં ખતરનાક…
View More કાલે ભારત-કિવિઝ વચ્ચે દુબઇમાં ચેમ્પિયન ટક્કરલોહયુગની શરૂઆત તમિલનાડુથી? 5,400 વર્ષ જૂની કબરો મળી
20 વર્ષથી વધુ સમયથી, ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં પુરાતત્વવિદો આ પ્રદેશના પ્રાચીન ભૂતકાળની કડીઓ શોધી રહ્યા છે. તેમના ખોદકામમાં પ્રારંભિક સ્ક્રિપ્ટો મળી આવી છે જે…
View More લોહયુગની શરૂઆત તમિલનાડુથી? 5,400 વર્ષ જૂની કબરો મળીમૌલાના રિઝવી સમજી લે, ધર્મ કરતા દેશ ઉપર છે
ભારતમાં કેટલાક મુસ્લિમ મુલ્લા-મૌલવીઓને એક વાત સમજાતી નથી કે, દેશ બદલાઈ ગયો છે, દુનિયા બદલાઈ ગઈ છે. એ લોકો પોતે હજુ સાતમી સદીમાં જીવે છે…
View More મૌલાના રિઝવી સમજી લે, ધર્મ કરતા દેશ ઉપર છેભારત ટેરિફમાં ઘટાડો કરવા સહમત: ટ્રમ્પનો દાવો
તા.2 એપ્રિલથી નવા ટેરિફ અમલી બને તે પહેલાં ભારતે કાઢ્યો વચલો રસ્તો: વિદેશ મંત્રાલયનો પણ સત્તાવાર સ્વીકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથેના વેપાર…
View More ભારત ટેરિફમાં ઘટાડો કરવા સહમત: ટ્રમ્પનો દાવોVIDEO: હરિયાણામાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટ પ્લેનને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ સુરક્ષિત બહાર નીકળ્યો
હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્ટના નિવેદન અનુસાર, ફાઇટર…
View More VIDEO: હરિયાણામાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટ પ્લેનને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ સુરક્ષિત બહાર નીકળ્યોજ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ…
View More જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગીચાલુ રમજાને સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધમાં 70 નાગરિકોના મોત
મુસ્લિમ દેશ સીરિયામાં પવિત્ર રમઝાનના મહિનામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. અસદના સમર્થકો અને સીરિયામાં સત્તા પર રહેલા એચટીએસ (હયાત-તાહિર અલ-શામ)ના લડાકુઓ વચ્ચે આ યુદ્ધ ફાટી…
View More ચાલુ રમજાને સીરિયામાં ભયંકર ગૃહયુદ્ધમાં 70 નાગરિકોના મોતએમપી-રાજસ્થાનમાં ભરઉનાળે કોલ્ડવેવ, આજથી તાપમાન ફરી વધે તેવી શકયતા
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઠંડી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી બંને રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.…
View More એમપી-રાજસ્થાનમાં ભરઉનાળે કોલ્ડવેવ, આજથી તાપમાન ફરી વધે તેવી શકયતાજર્મનીના રોસ્ટોક બીચ ઉપર વધુ કપડાં પહેરનારાઓને પ્રવેશ નહીં
દુનિયાના વિવિધ દેશોમાં આવેલા સુંદર દરિયા કિનારાઓ માટે વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે. કેટલાક સમુદ્ર કિનારાઓ ઉપર લોકોને ન્યૂડ ફરવા દેવા ઉપર સખત મનાઈ ફરમાવવામાં…
View More જર્મનીના રોસ્ટોક બીચ ઉપર વધુ કપડાં પહેરનારાઓને પ્રવેશ નહીં