જિલ્લાના વિસ્તારોમાં રાજકોટથી જ ડિસ્ટ્રીબ્યુશન થશે : શહેરમાં આરોગ્ય કેન્દ્ર સહિત અલગ અલગ સેન્ટર ઉભા કરાશે બબ્બે વખત ડ્રાય રન યોજાયા બાદ હવે વાસ્તવિક રીતે રસીકરણ અભિયાન શરૂ કરાશે