રાષ્ટ્રીય6 hours ago
‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને સસરા...