રાષ્ટ્રીય7 hours ago
‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં પહોંચ્યા...