ગુજરાત2 months ago
જૂનાગઢ મ્યુનિ. કમિશનરને તેની કામગીરીની એબીસીડી પણ ખબર નથી: હાઇકોર્ટ લાલઘૂમ
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના પ્રદૂષણ સહિતના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીના મામલે હાઇકોર્ટ સમગ્ર સુનાવણી થઇ હતી. જેમાં રાજ્ય સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સના અસરકારક અમલ માટે...