અલગ અલગ રાજ્યોમાં દરોડા, લોરેન્સના ભાઈ ઉ5ર 10 લાખનું ઈનામ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. એનઆઈએએ લોરેન્સનો...
સાહેબ મારી ભેંસ ચોરાઈ ગઈ છે કેસ કરો. પોલીસે જવાબ આપ્યો કે જ્યાં સુધી ભેંસનું આધાર કાર્ડ નહીં આવે ત્યાં સુધી એફઆઈઆર દાખલ કરવામાં નહિ આવે....
કેનેડામાં ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માત ટોરેન્ટોમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગોધરાના સગા ભાઈ-બહેન...
ઉત્તરકાશીમાં ગુરુવારે મસ્જિદ વિવાદે હિંસક વળાંક લીધો હતો, જેના કારણે શહેરમાં તંગ વાતાવરણ સર્જાયું હતું. જ્યારે સંયુક્ત સનાતન ધર્મ રક્ષક દળ દ્વારા કાઢવામાં આવેલી રેલી દરમિયાન...
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આજે સવારે ચાર અજાણ્યા બદમાશોએ સ્કૂલ વાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને વાન પર...
વિરાટ કોહલીની બેટિંગની હાલત ખરેખર ખરાબ દેખાઈ રહી છે. તેનો બેટિંગ ગ્રાફ નીચે ગયો છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી જે આંકડા બહાર આવ્યા છે તેના...
ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે...
ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 16 વર્ષ સુધી ભારતીય હોકીની સેવા કરી અને મહિલા હોકીની મહાન ખેલાડીઓમાં પોતાનું...
પોસ્ટરના કેપ્શનમાં નવી તારીખ જાહેર અલ્લુ અર્જુનની મચ અવેટેડ ફિલ્મ પુષ્પા 2: ધ રૂૂલની રિલીઝ ડેટ અગાઉ 6 ડિસેમ્બર રાખવામાં આવી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર...
વર્લ્ડ કપ વિજેતા ટીમને હરાવાનો આનંદ પણ અનેરો છે અને ભારતને આ તક સાંપડી છે ટી 20 વર્લ્ડ કપ વિજેતા ન્યૂઝીલેન્ડને ભારતીય મહિલાઓએ ઘૂંટણીએ પાડી દીધું...