india2 months ago
VIDEO: ઈન્ડિયાનો ફેવરિટ ખેલાડી શુભમન ગિલ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે ગિલ?
ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. ગિલ બુધવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14...