jamnagar1 month ago
આગામી તા. 23,24 ડિસેમ્બરે ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ પર સાડત્રીસ હજાર આહિરરાણીના મહારાસનું ભવ્ય આયોજન
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ પર અખિલ ભારતીય આહિર મહિલા મંડળ દ્વારા આગામી તા. 23 અને 24 ડિસેમ્બરે 37 હજાર આહિર રાણીઓના મહારાસનું ભવ્ય...