ગુજરાત1 month ago
માળિયા હાટીના તાલુકાના 68 ગામોની પવિત્ર માટી અમૃત કળશમાં એકત્ર કરાઈ
મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત આજે માળીયા હાટીના ખાતે તાલુકાના 68 ગામોની પવિત્ર માટીને સંસદ રાજેશભાઈ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં અમૃત...