ક્રાઇમ1 month ago
હળવદ-માળિયા નજીક નશાની હાલતમાં ભચાઉના ડીવાયએસથીએ અકસ્માત સજાર્યો
કારમાંથી ચાર બોટલ દેશી દારૂ મળી આવ્યો, ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી ધરપકડ હળવદ મોરબી જિલ્લાના હળવદ પાસે હળવદ-માળીયા હાઈવે ઉપર સોમવારની મોડી રાત્રીના દોઢેક વાગ્યે...