રાષ્ટ્રીય2 months ago
આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવના આશ્રમમાં 150 પોલીસનો કાફલો ત્રાટકયો, સર્ચ ઓપરેશન
વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ જગદીશ પજગ્ગીથ વાસુદેવ વિવાદમાં આવ્યાં છે. તેમની પર છોકરીઓને બળજબરીથી સંન્યાસી બનાવાના આરોપ લાગ્યાં છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તેમની સામે તપાસ...