ગુજરાત2 months ago
ગુજરાત વિદ્યાપીઠના ગરબા મહોત્સવમાં છાત્રાઓને રમવા પર પ્રતિબંધ મૂકતા વિવાદ
વિરોધ કરનારને છાત્રાલયમાંથી કાઢી મુકવાની ગૃહમાતાની ધમકી: છાત્રાઓમાં રોષ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગરબાને લઈને વિવાદ સર્જાયો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈને...