jamnagar1 month ago
ટ્રાફિક અંગે જનજાગૃતિ કાર્યક્રમો હેઠળ 2223 લાભાર્થીઓને અપાયું માર્ગદર્શન
જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં શહેર-જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ અંગે ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી અપાઈ હતી. જામનગર જિલ્લા...