ગુજરાત1 month ago
અસાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં આગ ભભૂકી, 60 ટેન્કરો બળીને ખાખ
અરવલ્લીના શામળાજી નજીક અસાલ જીઆઈડીસીમાં આવેલી ઈકો વેસ્ટ નામની બંધ કેમીકલ ફેકટરીમાં ભયાનક આગ ભભુકી ઉઠી હતી. ફેકટરીમાં 60 વધારે કેમીકલ ભરેલા ટેન્કરોમાં આગ લાગતાં ધુમ્માડાના...