rajkot1 month ago
હિરાસર એરપોર્ટ પાસે પ્લાયવૂડ ફેકટરીમાં ભીષણ આગથી લાખોનું નુકસાન
રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા હીરાસર એરપોર્ટ પાસે આવેલી ગજાનંદ વુડ ક્રાફ્ટ નામની પ્લાયવુડ ફેક્ટરીમાં ગઈકાલે મોડી રાત્રે આગ ભભૂકતા બે ફાયર સ્ટેશનના જવાનો ત્યાં પહોંચી...