સૌરાષ્ટ્ર1 month ago
ભાટિયામાં જુના મનદુ:ખનો ખાર રાખીને યુવાન ઉપર જીવલેણ હુમલો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને જે.સી.બી.ના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ આલાભાઈ આંબલીયા નામના 33 વર્ષના આહિર યુવાન સાથે પખવાડિયા પૂર્વે ભાટીયા ગામના જયેશ બાબુભાઈ ચાવડા...