GIR SOMNATH1 month ago
વેરાવળમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં 34 કૃતિ રજૂ કરતા બાળ વૈજ્ઞાનિકો
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ગીર સોમનાથ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમ વેરાવળ તાલુકા એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-2023-24 કાર્યક્રમ વેરાવળ તાલુકાનાં પ્રભાસ...