jamnagar1 month ago
રેલવે પોલીસ, એસ્ટેટ વિભાગ દ્વારા જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી હટાવાતા દબાણો
જામનગર શહેરની મધ્યમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા સાંજે રેલવે પોલીસ, એસ્ટેટ વિભાગ દ્વારા સંયુકતરીતે કાર્યવાહી કરવામાં આવી હતી. જુના રેલવે સ્ટેશન પાસે...