india2 weeks ago
DRDO / ભારતમાં જ ફાઈટર એરક્રાફ્ટના એન્જિન બનાવવાનો માર્ગ મોકળો, અમેરિકાના જનરલ ઈલેક્ટ્રિકે આપી મંજૂરી
જનરલ ઈલેક્ટ્રિકના સહયોગથી ભારતમાં LCA માર્ક 2 ફાઈટર એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદન માટેનો માર્ગ સાફ થઈ ગયો છે. વાસ્તવમાં અમેરિકાએ આને લગતી તમામ મંજૂરીઓ આપી દીધી છે....