dharmik2 months ago
આજે પાંચમુ નોરતુ/ ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતાની કરવામાં આવે છે આરાધના
નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે. આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે. ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ...