અમરેલી2 months ago
અમરેલીમાં લોકસાહિત્ય સેતુની બેઠકમાં થઈ દુહા-છંદની જમાવટ
અમરેલીના બાલભવનમાં લોકસાહિત્ય સેતુની નિયમિત બેઠક મળી. (કલાકારોએ વર્ષાના વધામણા દુહા છંદ થી જમાવી દીધા.) પહેલુ નોરતુ હોઈ ભાઈઓ બહેનોએ માતાજીના ગરબા લીધા. પરમ પૂજ્ય મોરારીબાપુ...