india1 month ago
ઝારખંડના પૂર્વ સીએમ દાસને ઓડિશાના રાજ્યપાલ બનાવાયા
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને બુધવારે (18...