રાષ્ટ્રીય2 months ago
120 કિ.મી.ની ઝડપે ત્રાટકયું ‘દાના’, 7 રાજ્યોને અસર
15 લાખથી વધુનું સ્થળાંતર, બંગાળમાં હોડી ડૂબતા 16 માછીમાર લાપતા, બિહાર-ઝારખંડ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ, ઓડિશામાં જગન્નાથ-કોણાર્ક મંદિર બંધ કરાયા ચક્રવાતી તોફાન દાના દાનવ બનીને ગુરુવારે...