rajkot4 weeks ago
કૌટુંબિક ભાઇના કારણે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કારખાનેદારે ઉઘરાણીથી કંટાળી ફિનાઇલ પી લીધું
રાજકોટમાં રહેતા કારખાનેદારે સંબંધના નાતે રૂૂ.85 લાખ લઈ દીધા બાદ કૌટુંબિક ભાઈએ રૂૂપિયા પરત નહીં કરતા તે રૂૂપિયાની ચુકવણી માટે કારખાનેદારે અન્ય જગ્યાએથી વ્યાજે રૂૂપિયા લઇ...