ગુજરાત2 months ago
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: કરાર આધારિત કર્મચારીઓનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે 14 લાખની સહાય
ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. કરાર સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો પરિવારને આર્થિક સહાય મળશે. ફરજ દરમિયાન અવસાન...