ગુજરાત3 weeks ago
GPSCની પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર: હવે બે તબક્કામાં લેવામાં આવશે પરીક્ષા,જાણો કયા વિષયનું કેટલું પૂછાશે
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. GPSCની પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. GPSCની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે...