jamnagar3 weeks ago
બાગબાન કાું.ના ટીનમાં છેડછાડ કરી નકલી તમાકુનું કરાતું વેચાણ ઝડપાયું
ખંભાળિયામાં કેટલીક દુકાનોમાં બાગબાન કંપનીની 138 નંબરની નકલી તમાકુના ટીન વેચાતા હોવાની બાતમી પરથી કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસર દોડી આવ્યા હતા. તેઓએ હાથ ધરેલી ચકાસણીમાં એક દુકાનમાંથી...