જુનાગઢ3 weeks ago
જૂનાગઢ : 13 જિલ્લાના 58 તાલીમાર્થીઓએ પર્વતારોહણ ખડક ચઢાણની તાલીમ મેળવી
જૂનાગઢ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર સરકારી એડવેન્ચર કોર્સ તા.03-11-2023 થી તા.09-11-2023 દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો. જેમાં 13 જિલ્લાના 58 જેટલા ભાઈઓ અને બહેનોએ...