જુનાગઢ2 months ago
જૂનાગઢમાં સ્વચ્છતા અભિયાનનાં ભાગ રૂપે ખાપરા કોડિયાની ગુફા સહિતના સ્થળોએ સફાઈ
જૂનાગઢ હાલ ટોચના નેતાઓને ખુશ રાખવા માટે સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવી રહી છે, જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ખાપરા કોડિયાની ગુફા સહિતના...