આંતરરાષ્ટ્રીય2 weeks ago
તુર્કીથી ભારત આવતું જહાજ હાઇજેક, હુથી બળવાખોરોએ બંદૂકની અણીએ ક્રૂ મેમ્બર્સને બનાવ્યા બંધક, જુઓ વિડીયો
યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં એક માલવાહક જહાજને હાઇજેક કરી લીધું છે. આ જહાજના ક્રૂને બંધક બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને દરિયાની વચ્ચેને અંજામ આપવામાં...