jamnagar1 month ago
‘રન ફોર યુનિટી’કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થતાં નગરજનો
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે આર્મી, એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને મેયર શ્રી...