rajkot3 weeks ago
પતિ ઘરખર્ચ અને બાળકોની ફીના પૈસા ન આપી ત્રાસ આપતા પરિણીતાનો આપઘાત
મવડીમાં આવેલી શ્રી હરિ સોસાયટીમાં રહેતા કોમલબેન રાજ ઉર્ફે રજનીભાઈ ભંડોરા(ઉ.વ.25)એ ગઈકાલે ઘરેથી નીકળી આસ્થા હોસ્પિટલ ચોકમાં ઝેરી દવા પી લેતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા...