ગુજરાત1 month ago
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે પહેલા દિવસે સાંજે મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા હતા અને તેમના પુત્ર અનુજ પટેલના ખબર અંતર પૂછ્યા હતા....