ગુજરાત3 weeks ago
બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, ટ્રાન્સર્પોર્ટેશન, સફાઇ સહિતની સમીક્ષા કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાલે રવિવારે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.ફાઇનલ નિહાળવા...