Uncategorized2 months ago
ISRO સાથે કામ કરશે શતરંજના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદ, એસ. સોમનાથે કહ્યું – આપણે ચંદ્ર પર જે કર્યું, તે પ્રજ્ઞાનંદ જમીન પર કર્યું
ISROના અધ્યક્ષ એસ. સોમનાથ ભારતીય ચેસના ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદને ચેન્નાઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઈસરોના અધ્યક્ષે કહ્યું કે, દરેક ભારતીયની જેમ અમને પણ પ્રજ્ઞાનંદની સિદ્ધિ બદલ...