Entertainment2 months ago
‘છેલ્લો શો’ શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, ‘દાળભાત’ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિકશનનો એવોર્ડ અર્પણ
ભાવિન રબારી શ્રેષ્ઠ બાળ કલાકાર, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત ગઇકાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં પાન નલિન દિગ્દર્શિત નછેલ્લો શોથને...