GIR SOMNATH1 month ago
સોમનાથમાં રામનામ મંત્રલેખન યજ્ઞમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી પરમાર, અને...