jamnagar1 month ago
આજે સાંજે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સિંધી સમાજ દ્વારા ઉજવાશે રામ વિજયોત્સવ
જામનગર સહિત સમગ્ર ગુજરાત તેમજ ભારતવર્ષ માં મંગળવારના રોજ વિજ્યાદશમીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવતું હોય છે. જામનગરમાં સિંધીસમાજ દ્વારા...