GIR SOMNATH1 month ago
દરિયા કિનારાની સફાઇ કરી સ્વચ્છતા ઝુંબેશને સાકાર કરતી સૂત્રાપાડા નગરપાલિકા
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી 8 સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ...