jamnagar1 month ago
કાલાવડમાં સી.સી. રોડની કામગીરીનું નિરીક્ષણ કરતાં વિરોધ પક્ષ નેતા
કાલાવડ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં સીસી રોડના કામ ચાલુ થતા મહિલા કોંગ્રેસ આગેવાન અને પૂર્વ વિરોધ પક્ષ નેતા સદસ્ય ફાલ્ગુનીબેન સોજીત્રાએ રૂબરૂ મુલાકાત લીધેલ અને...