ગુજરાત1 month ago
સુરતમાં માત્ર 5 સેકન્ડમાં પત્તાના મહેલની જેમ બે માળની બિલ્ડિંગ ધરાશાયી, 6 કારીગર દોડીને બહાર આવતાં જીવ બચ્યો, જુઓ વિડીયો
સુરતમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. સુરતના કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ ધારશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....