jamnagar1 month ago
કાલાવડની તમામ ગરબીની બાળાઓને સાંસદ દ્વારા જ્વેલરી બોકસની લહાણી
જામનગર લોકસભાના આદરણીય સાંસદ પૂનમબેન માડમ દ્વારા કાલાવડ શહેરની તમામ ગરબી મંડળની બાળાઓને જવેલરી બોક્સની લહાણીનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ...