ગુજરાત2 weeks ago
ભાજપ દ્વારા તમામ ધારાસભા વિસ્તારમાં સ્નેહમિલન ચૂંટણી પ્રચાર સાથે કાર્યકરોને નવા વર્ષના રામરામ, બૂથ સ્નેહમિલનો પણ યોજાશે
ભારતીય જનતા પાર્ટીએ પાંચ રાજ્યોની ચૂંટણીઓની સાથોસાથ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂૂ કરી છે. આ ચૂંટણી તૈયારીઓને સુસંગત હવે રાજ્યમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહના આયોજન...