jamnagar1 month ago
દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માના પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કલેકટર અશોક શર્માના પુસ્તકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે વિમોચન કરી, વહીવટી નોકરીની સાથે સાથે લેખન દ્વારા ગીતા જ્ઞાનનો પ્રસાદ વાંચકોને પીરસતા...